Bas Cha Sudhi Season - 3 | EPISODE 03 | PARTNER | Gujarati Web Serie s
" એક ટી પાર્ટનર ની જરૂર છે.."
મેં ચા ને કીધું.
" બે પાર્ટનર જોઈએ તો બે મળશે.."
Choice is always yours
ચા એ હસી ને જવાબ આપ્યો..
પછી