Bas Cha Sudhi Season - 3 | EPISODE 02 | ZIDD | Gujarati Web Series
"અમુક હદ પછી પ્રયત્નો જીદ બની જાય છે? "
મેં ચા ને પૂછ્યું...
"હું કહીશ તો તું માનીશ?"
ચા એ ગુસ્સો કરતા કહ્યું..
"ના.."
મેં હસી ને જવાબ આપ્યો..
"તો હવે સાંભળવા ને સમજવા તૈયાર થઈ જા . . . "
પછી શું થયું તમે એ જુઓ..